Event Feedback 2026
Total Reviews
185 પ્રતિસાદ મળ્યા
"અમારા અનુભવો તો ખૂબ મજા આવી ઘણા વર્ષોએ અમે કોલેજમાં આવ્યા ખુબ સરસ લાગ્યું પ્રોગ્રામમાં પણ મજા આવી પરંતુ આવા પ્રોગ્રામ વિદ્યાર્થીઓનો કોઈ પણ જાતનો પ્રોગ્રામ રાખેલ નહીં તો એમનો કોઈ એક કલાકારીગીરી હોય અથવા એમનેમ કોઈ આવડત હોય એવો પ્રોગ્રામ રાખવો જરૂરી હતો બીજા કોઈ પ્રોગ્રામ ન રાખ્યા હોત તો ચાલે છે ભૂતપૂર્વ વિદ્યાર્થીના પ્રવચન એવા અથવા કોઈ ગીત સંગીત ને લગતા એવા પ્રોગ્રામ રાખવાની જરૂર હતી એવું મારું સૂચન છે ફક્ત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રોગ્રામ રજૂ કરે એવો પ્રોગ્રામ અગાઉથી આયોજન કરવું જોઈએ અગાઉથી જેને પણ આ કલાકૃતિ રજૂ કરવી હોય તેના નામ લખી લેવાની જરૂર છે આભાર "
સુધારો / સૂચન
ભવિષ્યમાં તો સારા સારા વિદ્યાર્થીઓ કોઈને બહાર જવું ન પડે અહીંયા જ અભ્યાસ કરીને ગમે ત્યાં બહાર જઈને આપણે કોલેજ નું નામ સાથે આપણા ગામ ગામનું નામ પણ ઉજવળ થાય તે જરૂરી છે
"Khubaj sundar aayojan "
સુધારો / સૂચન
Bethak વેવસ્થા Sari karvi
"Very Nice Good...Superb...Periodicaly We Must Meet To gather. So We Can Helpful Each Other. Lots Of Thanks Managing Committee & Our College Staff. And Participate Members.."
સુધારો / સૂચન
We Must Plan To See College Groups....& Co operate Each Other.
"Super jordar"
"Very Very good......"
સુધારો / સૂચન
Good 👍
"આ આયોજન મસ્ત રીતે સંપુર્ણ થયું, અને બધા વિદ્યાર્થી ને એક સાથે જોઈને આનંદ પણ ઘણો થયો છે. આવી જ રીતે પ્રોગ્રામ થતા રે એવી શુભેચ્છા.. "
સુધારો / સૂચન
જે પણ કરો સારું જ કરો છો...
"જુના મિત્રો અને યાદો વાગોળવા માટે જે આ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું તે ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર છે"
"ખૂબ જ સુંદર ખૂબ જ મજા આવી પહેલી વાર આવો કાર્યક્રમ એટેન્ડ કર્યો કે જેમાં કોલેજની સ્થાપનાથી અત્યાર સુધીના બધા વિધાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું"
"Hey Place sspjaincollege.site in Google Search Index and have it be visible in google search results! Register sspjaincollege.site at https://searchregister.net"
સુધારો / સૂચન
Hey Insert sspjaincollege.site in Google Search Index to be displayed in online search results! Register sspjaincollege.site at https://searchregister.net
"ખુબ સુંદર આયોજન હતું "
સુધારો / સૂચન
આયોજન મા કાંઈ પણ સુધારો કરવાની જરૂર નથી
"ખુબ સુંદર આયોજન હતું "
સુધારો / સૂચન
આયોજન મા કાંઈ પણ સુધારો કરવાની જરૂર નથી
"I got opportunity to attend a memorable event. Rare chance to witness such an event. Superb arrangements in all respects. Thanks to all "
સુધારો / સૂચન
Not required
"Maro anubhav mast rahyo karnke ahiya college ni juni pethi and Navi pethi bane jova mali Ane atyre to ame study kariye chiye pan aana pela kon karta hata ae pan jova malyo Ane aatla divas pachi malya aema chehra no utsah j Kai de ke aa program ketlo Sundar Ane Saro rahyo🙏aava program karta rejo bahu mast program rahyo"
સુધારો / સૂચન
Aava ne aava program karta rejo baki Kai ghate nahi 🙏🙏
"Maro anubhav mast rahyo karnke ahiya college ni juni pethi and Navi pethi bane jova mali Ane atyre to ame study kariye chiye pan aana pela kon karta hata ae pan jova malyo Ane aatla divas pachi malya aema chehra no utsah j Kai de ke aa program ketlo Sundar Ane Saro rahyo🙏aava program karta rejo bahu mast program rahyo"
સુધારો / સૂચન
Aava ne aava program karta rejo baki Kai ghate nahi 🙏🙏
"Great experience 👍🏻 Very happy to see some friends together ❤️ We enjoyed program and took selfie 🤳 We enjoyed lunch 😋 Thank you so much to all trustee and all staff members for this wonderful event 💜 "
સુધારો / સૂચન
You are doing good 👍🏻 I hope construction work in progress...
"Very nice 👍👍👍"
"ખૂબ સરસ કાર્ય દરેક માટે પ્રેરણાદાયક બનેલ સરસ કાર્યક્રમ 🙏🏻"
સુધારો / સૂચન
કોલેજ નું સપનું અને કોલેજના દિવસો યાદગાર અને પ્રિન્સિપાલ સાહેબ સ્ટાફ સાથેના મસ્તી કર્યા દિવસો આજે પણ અમને યાદ છે એ આગળ પણ દરેક દિવસે યાદ રહેશે અને ઘણું જીવનમાં ઉપયોગી આપણને દરેક અનુભવ એ જ અમારી જીવનનો મોટો મંત્ર અને અનુભવ
"Amaro experience jordar ryo and amne ghanu badhu temathi janva pan malyu. Thank you sir 🙏🏻"
સુધારો / સૂચન
Tame aavane aava planning karta raho
"Sars"
સુધારો / સૂચન
Tame aava ne aava aayojan karo ne ame teno bhag bani
""ખુબ જ આનંદ થયો બધા જૂના મિત્રોને મળીને,શિક્ષકો ને મળીને. ""
"અતિ સરસ"
સુધારો / સૂચન
2 મીનીટ નુ મૌન આપણા વીસરી ગયેલા મિત્રો એને વડીલો ગુરુ અથં
"ઘણા વર્ષો પછી આજે કોલેજમાં આવી બધા ફ્રેન્ડ્સને મળી સર ને મળી બહુ મજા આવી બધી વ્યવસ્થા પણ બહુ સારી હતી થેન્ક્યુ સો મચ સર અમને આમંત્રણ આપવા માટે."
"બહુ મજા આવી"
સુધારો / સૂચન
સ્ટેજ ની ઊંચાઈ વધારવી
"બહુ મજા આવી"
સુધારો / સૂચન
સ્ટેજ ની ઊંચાઈ વધારવી
"Khub saro anubhav rahyo.badha ne mali ne khub saru lagyu. Management pan saras hatu. Future ma aava program krta raho avi aasha. Thank you atlo saro anubhav karava mate."
સુધારો / સૂચન
You are doing very well.Keep going
"ખુબ જ આનંદ થયો બધા જૂના મિત્રોને મળીને,શિક્ષકો ને મળીને. "
"Khub J Sundar Anubhav Rahyo . Badha College mitro and Photo joine Ati Annand Thayo."
સુધારો / સૂચન
Jo possible hoy to Dar Varshe aa Prakarnu Vidhyarthi Sammelan kari shako to khub sundor ganay.
"Nice experience"
"Khubaj sarash Bahu Anand thayo"
સુધારો / સૂચન
All good
"Ok👌👌👌🙏"
સુધારો / સૂચન
Ok👌👌👌👌👌👍
"22 વર્ષ બાદ જુના મિત્રો અને જુના પ્રાધ્યાપકો ને મળવા નો આનંદ જ કંઈક અલગ હતો જે વર્ણવી શકાય તેમ નથી.. અમુક મિત્રો તેમજ પ્રાધ્યાપકો જે આ દુનિયામાં નથી તેમની બહુજ યાદ આવી.."
"Tamara thaki Juna mitro ke jene 25 thi 30 vars pachhi malvano ane bhega thavano moko prapt thayo te Badal khub khub abhar ne dar varse avu ek function nu ayojan karo evi asha "
સુધારો / સૂચન
Have pachhi nu function with family nu karo evi vinanti
"Best"
સુધારો / સૂચન
દર એક વર્ષે આવું આયોજન 👍
"Khub j saras aayojan"
"કોલેજ રિયુનિયનનો દિવસ મારા માટે ખુબ જ ખાસ રહ્યો. ઘણા વર્ષો પછી બધા જૂના મિત્રો અને પ્રોફેસર્સને મળવાનો મોકો મળ્યો. ફરી એકવાર કોલેજના દિવસોની યાદો તાજી થઈ ગઈ – હાસ્ય, મજા અને અવિસ્મરણીય પળો. એ દિવસોએ સમજાવ્યું કે સમય પસાર થઈ જાય છે, પણ કોલેજની મિત્રતા અને યાદો હંમેશા દિલમાં જીવંત રહે છે. ❤️"
સુધારો / સૂચન
ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અમારી ઈચ્છા છે કે આ સંસ્થા આગળ પણ વિદ્યાર્થીઓને સારા મૂલ્યો અને ઉજ્જવળ ભવિષ્ય આપે.
"કાર્યક્રમ ખૂબજ સારો રહ્યો અને વ્યવસ્થા પણ સંપૂર્ણ રીતે સારી કરવામાં આવી હતી "
"Very good "
"Avismarniya"
સુધારો / સૂચન
Ava j utsav bhavisya ma thai ane juna vidhyarthio ekbija ne madta rahe
"Amone khub khub Maja aavi, Badhu aekdam mast hatu,☺️☺️☺️ "
"ખૂબ જ મજા આવી જુના સ્મરણો ફરીથી એકવાર જીવંત થયા જુના મિત્રોને મળવાનો ખૂબ જ આનંદ રહ્યો અને વર્ષમાં એકવાર આવી ઇવેન્ટ તો થવી જ જોઈએ જેથી કરીને જૂના મિત્રો અને જુના સ્મરણોને ફરીથી તાજા કરવાનો મોકો મળે"
"ખૂબ આનંદ આવ્યો..."
સુધારો / સૂચન
વિધાર્થીઓ ના હિત માં કર્યો કરવા જોઈએ...
"અમને કોલેજ ખુબજ સારી રીતે પ્રોત્સાહન આપવા મા આવ્યુ તે બદલ હું ssp jain college નો આભાર વ્યક્ત કરું છું"
સુધારો / સૂચન
હા
"પ્રતિભા, મહેનત અને આનંદથી ભરેલો સુંદર કાર્યક્રમ🌟દરેક ક્ષણ આનંદથી ભરેલી – ખૂબ જ સરસ કાર્યક્રમ 😊"
"આ કાર્યક્રમ હંમેશા યાદગાર રહેશે."
સુધારો / સૂચન
સરસ
"આ કાર્યક્રમ હંમેશા યાદગાર રહેશે."
સુધારો / સૂચન
સરસ
"આ કાર્યક્રમ હંમેશા યાદગાર રહેશે."
સુધારો / સૂચન
સરસ
"ખૂબજ મજા આવી જુનિ યાદો તાજી થઈગઈ જુના મિત્રો અને પૉફેસર ને મળિને ખૂબજ આનંદ થયો બહુ સરસ આયોજન હતુ "
"Excellent "
સુધારો / સૂચન
Everything is fine 👌👌👌👌👌
"ખૂબ સરસ...!!👌"
"ખુબ જ હેમત ઉઠાવીને સરસ મજાનો કાર્યક્રમ કર્યો"
સુધારો / સૂચન
ફરી આવો કાર્યક્રમ કરવો અને શક્ય એટલા વધુમાં વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવવા જેથી કરીને મળી શકાય
" અમને આ કાર્યક્રમ મા ખૂબ જ મજા આવી 👏👏"
"Ekdam sundar ayojan Ane karykram pan super duper."
"Khub j saras ayojan."
"That day was very memorable and enjoyable for us. The management we did by joining the team with Sir was also very special for us.It was a new experience and The work we all did in our college was a very fond memory for us."
સુધારો / સૂચન
A canteen should be built😊
"Great experience "
સુધારો / સૂચન
Canting vyavstha karo
"College na Aa program thi amane amara college na divas ya done taji karavi didhi "
સુધારો / સૂચન
Aa program ma amane Nanad thayo
"રજીસ્ટ્રેશન થી લઈ ને ભોજન સમારંભ સુધી સુંદર આયોજન. જુના સહાધ્યાયી ને મળવા માટે પૂરતી મોકળાશ .ખુબજ આનંદ થયો.આભાર 👏👏👏😊"
સુધારો / સૂચન
Keep it up
"Very nice 👍"
"Very nice 👍"
"Khub j saras"
"Happy and proud to be the part of the memorable event "
સુધારો / સૂચન
As always the we will come the best at every new event
"👍"
"ખૂબ સરસ "
સુધારો / સૂચન
M.com ભવન જેમ M.A ભવન પણ બનાવો
"great experience "
"Very good experience 😊"
"Literally it was an amazing experience when we are met to the classmates and the professor who gave too much efforts for us to become something in life.... it's most memorable and precious moments for us"
સુધારો / સૂચન
The thing that I execute in my life is being a best human and give a better or bestest performance at everywhere
"Literally it was an amazing experience when we are met to the classmates and the professor who gave too much efforts for us to become something in life.... it's most memorable and precious moments for us"
સુધારો / સૂચન
The thing that I execute in my life is being a best human and give a better or bestest performance at everywhere
"It's amazing experience and that day became unforgettable memory "
"Excellent "
"Well Planned, Equally well implemented, equally organized and rest is HISTORY "
સુધારો / સૂચન
MAKE EX STUDENTS BIG EXPOSURE AND MAKE PROGRAMME FOR THEM. MAKE EX STUDENTS TO PLAN WHAT THEY WANT. NO BIG LECTURES PLEASE 💐❤️🙏🏽👍🏽
"Super "
"બહુ મજા આવી અને જેટલા શબ્દો કહેવી એટલા ઓછા પડે એવા છે સાહેબ. ડૉ. પ્રતિકસાહેબ દવે અને વિમલરાજસિંહ પરમાર સાહેબ હોય ત્યાં કોઈ કહેવાની જરૂર જ ના પડે ટેકનિકલ વાળા માણસ હોય ત્યાં કઈ ના ઘટે. આવાને આવા કાર્યક્રમ કરતા રહો જેથી ભૂતપૂર્વ વિધાર્થી ને મળવાનો આવો લાવો મળે.👏👏👏👏👏"
"બહુ મજા આવી અને જેટલા શબ્દો કહેવી એટલા ઓછા પડે એવા છે સાહેબ. ડૉ. પ્રતિકસાહેબ દવે અને વિમલરાજસિંહ પરમાર સાહેબ હોય ત્યાં કોઈ કહેવાની જરૂર જ ના પડે ટેકનિકલ વાળા માણસ હોય ત્યાં કઈ ના ઘટે. આવાને આવા કાર્યક્રમ કરતા રહો જેથી ભૂતપૂર્વ વિધાર્થી ને મળવાનો આવો લાવો મળે.👏👏👏👏👏"
"Tamaru registration varu bav j gamyu amne khali qr scan karo ane present aavi Jay Whaaa Khubaj saras che tamari technology "
"ખૂબ જ સરસ આયોજન હતું"
"Very very nice. Iam very happy to meet my friends. Thanks to all.who make our past nd old and sweet memories. Thank you very much. "
"Excellent "
સુધારો / સૂચન
No suggestion
"ખરેખર મેં આ પ્રકારનું ડિજિટલ મેનેજમેન્ટ કોઈ પ્રોગ્રામમાં જોયું નથી જેમાં એન્ટ્રી પાસ ની સુવિધા છે, વેબસાઈટ તકે અમે ચેક કરી શકીએ કે મારા રજીસ્ટ્રેશન થયા છે, અને એ જ વેબસાઈટમાં અમારા બધા જ ફોટોપણ મળ્યા, whatsapp થકી અમે અમારા ક્લાસમેટને પણ મળી શક્યા, પરમાર સાહેબ નો ખુબ ખુબ આભાર કારણ કે તેમને સાબિત કરી આપ્યું કે દુનિયા ખરેખર નાનકડી છે "
સુધારો / સૂચન
આટલા બધા લોકોને મળવાનો આનંદ એટલો હોય કે કાર્યક્રમમાં કોઈ ખોટ ન દેખાય, પણ ભવિષ્યના સૂચન માટે પાણીની વ્યવસ્થા પણ જો શક્ય હોય તો બેઠક વ્યવસ્થા આજુબાજુ કરી શકાય
"Excellent "
સુધારો / સૂચન
One Tour for two days
"ખૂબ સરસ આનંદ આનંદ.👍"
સુધારો / સૂચન
ભવિષ્યમાં પણ આ રીતે કાર્યક્રમ થતા રહે એજ અભ્યર્થના.
"Superb "
"No aaviya hot to life no Amulya program miss kart aeto amazing experience "
સુધારો / સૂચન
Aava program ma kiyaythi pan aavi ne program ne bird avo joeiae aaetlu to aapde karvu joeiae bijukoaei aevu peshific Suchandra aapv jevu tame tamari taeiyari ma rakhiyu j nathi .
"No aaviya hot to life no Amulya program miss kart aeto amazing experience "
સુધારો / સૂચન
Aava program ma kiyaythi pan aavi ne program ne bird avo joeiae aaetlu to aapde karvu joeiae bijukoaei aevu peshific Suchandra aapv jevu tame tamari taeiyari ma rakhiyu j nathi .
"No aaviya hot to life no Amulya program miss kart aeto amazing experience "
સુધારો / સૂચન
Aava program ma kiyaythi pan aavi ne program ne bird avo joeiae aaetlu to aapde karvu joeiae bijukoaei aevu peshific Suchandra aapv jevu tame tamari taeiyari ma rakhiyu j nathi .
"No aaviya hot to life no Amulya program miss kart aeto amazing experience "
સુધારો / સૂચન
Aava program ma kiyaythi pan aavi ne program ne bird avo joeiae aaetlu to aapde karvu joeiae bijukoaei aevu peshific Suchandra aapv jevu tame tamari taeiyari ma rakhiyu j nathi .
"Un fortunately No one candidate come 1988 banch, but, i plesure to meet before and after banch candidate,I am very happy to join our "Great Niveditaben" (Nitaben) on woman Day celebrations , and congratulations for Hard working , you and your team work onces again ❤✌🇮🇳Thanks..... "
સુધારો / સૂચન
Your work is very much good...
"VERY VERY GOOG"
સુધારો / સૂચન
LOKL STUDENT INCLUDE IN PROGRAM COMMITTEE
"બધા જ પ્રકારની વ્યવસ્થા ઘણી જ સારી હતી. તેના વિશે કશું કહેવાપણું નથી. બધાની જ મહેનત જણાતી હતી. છતાં--- - કોલેજમા હાલ કયા વિષયો મુખ્ય,ગૌણ તરીકે ચાલે છે. -કોલેજમા વર્ષ દરમિયાન કઈ સહ અભ્યાસ તેમજ ઈતર પ્રવૃત્તિઓ ચાલે છે તેની માહિતી સ્ક્રીન પર તેમ જ પુસ્તિકામાં જણાવાઈ હોત તો વિશેષ ઉપયોગી થઈ શકત. છેલ્લા ૫ વર્ષોના વિષય પ્રમાણે પરિણામો મુકી શકાયા હોત તો વિશેષ. -વિશેષ ખોટ એ જણાઈ કે ભૂતપૂર્વ અધ્યાપકોનો.ઉલ્લેખ નહિવત્ થયો. ૧૯૮૧મા અમારા સમયના અધ્યાપકો પણ સંસ્થાને સમર્પિત હતા જ. કદાચ એ અધ્યાપકોની પ્રેરણા જ વિદ્યાર્થીઓને એક ઉચ્ચ સ્થાન સુધી લઈ જવામાં પ્રેરક બની છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેટલું ભૂતપૂર્વ અધ્યાપકોને સ્થાન ન અપાયું તે ખટક્યું. હયાત હોય કે ન હોય અત્યાર સુધીના અધ્યાપકો વિશે કશુંક કહેવાયું હોત. ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે સંસ્થાએ આમંત્ર્યા એ બદલ ખુબ આભાર."
સુધારો / સૂચન
જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમાજમાં સારા હોદ્દા પર રહીને કામ કરતા હોય, કરી ચૂક્યા હોય તેની એક જુદી યાદી બનાવાય તો ભવિષ્યમાં એ વિદ્યાર્થીઓને સંસ્થાની કોઈ પ્રવૃત્તિ સાથે સાંકળી શકાય. -ભૂતપૂર્વ અધ્યાપકોની પણ તેમની નિયુક્તિ અને નિવ્રુતીની સાલ પ્રમાણે યાદી બનાવીને મૂકી શકાય. -વર્ષમા એક વાર બેંક, શાળા, કોલેજ, અન્ય જાહેર જીવનમાં આગળ આવેલા(રાજકારણ સિવાયના)ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવી સાંપ્રત વિદ્યાર્થીઓ સાથે મુલાકાત ગોઠવી શકાય.(પ્રોફેશનલ મોટીવેશનલ સ્પીકરોને બોલાવવા ન પડે. - આ જ કોલેજમાંથી પ્રેરણા લઈને ૪૦ વર્ષ અધ્યાપક તરીકે કામ કરીને નિવ્રુત થયાના અનુભવે કેટલીક બાબતો ધ્યાનમાં આવતા જણાવી છે.આભાર સહ. એસ.પી.જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની.
"બધા જ પ્રકારની વ્યવસ્થા ઘણી જ સારી હતી. તેના વિશે કશું કહેવાપણું નથી. બધાની જ મહેનત જણાતી હતી. છતાં--- - કોલેજમા હાલ કયા વિષયો મુખ્ય,ગૌણ તરીકે ચાલે છે. -કોલેજમા વર્ષ દરમિયાન કઈ સહ અભ્યાસ તેમજ ઈતર પ્રવૃત્તિઓ ચાલે છે તેની માહિતી સ્ક્રીન પર તેમ જ પુસ્તિકામાં જણાવાઈ હોત તો વિશેષ ઉપયોગી થઈ શકત. છેલ્લા ૫ વર્ષોના વિષય પ્રમાણે પરિણામો મુકી શકાયા હોત તો વિશેષ. -વિશેષ ખોટ એ જણાઈ કે ભૂતપૂર્વ અધ્યાપકોનો.ઉલ્લેખ નહિવત્ થયો. ૧૯૮૧મા અમારા સમયના અધ્યાપકો પણ સંસ્થાને સમર્પિત હતા જ. કદાચ એ અધ્યાપકોની પ્રેરણા જ વિદ્યાર્થીઓને એક ઉચ્ચ સ્થાન સુધી લઈ જવામાં પ્રેરક બની છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેટલું ભૂતપૂર્વ અધ્યાપકોને સ્થાન ન અપાયું તે ખટક્યું. હયાત હોય કે ન હોય અત્યાર સુધીના અધ્યાપકો વિશે કશુંક કહેવાયું હોત. ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે સંસ્થાએ આમંત્ર્યા એ બદલ ખુબ આભાર."
સુધારો / સૂચન
જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમાજમાં સારા હોદ્દા પર રહીને કામ કરતા હોય, કરી ચૂક્યા હોય તેની એક જુદી યાદી બનાવાય તો ભવિષ્યમાં એ વિદ્યાર્થીઓને સંસ્થાની કોઈ પ્રવૃત્તિ સાથે સાંકળી શકાય. -ભૂતપૂર્વ અધ્યાપકોની પણ તેમની નિયુક્તિ અને નિવ્રુતીની સાલ પ્રમાણે યાદી બનાવીને મૂકી શકાય. -વર્ષમા એક વાર બેંક, શાળા, કોલેજ, અન્ય જાહેર જીવનમાં આગળ આવેલા(રાજકારણ સિવાયના)ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવી સાંપ્રત વિદ્યાર્થીઓ સાથે મુલાકાત ગોઠવી શકાય.(પ્રોફેશનલ મોટીવેશનલ સ્પીકરોને બોલાવવા ન પડે. - આ જ કોલેજમાંથી પ્રેરણા લઈને ૪૦ વર્ષ અધ્યાપક તરીકે કામ કરીને નિવ્રુત થયાના અનુભવે કેટલીક બાબતો ધ્યાનમાં આવતા જણાવી છે.આભાર સહ. એસ.પી.જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની.
"કોલેજ રી-યુનિયનનું આયોજન ખરેખર પ્રશંસનીય હતું. કાર્યક્રમની કેટલીક બાબતો જે મને ખૂબ જ ગમી: ગરમીનું આયોજન: ગરમીથી બચવા માટે પાણીના જે ઝીણા છંટકાવવાળા ફુવારા (misters) રાખવામાં આવ્યા હતા, તે ખૂબ જ રાહત આપનારા અને સ્માર્ટ આયોજન હતું. ડિજિટલ સિસ્ટમ: ડિજિટલ પાસની વ્યવસ્થાને લીધે પ્રવેશ પ્રક્રિયા ખૂબ જ સરળ અને આધુનિક રહી. મેનેજમેન્ટ: જમવાની અને પીવાના પાણીની વ્યવસ્થા ઉત્તમ હતી. જમવાનું સ્વાદિષ્ટ અને વ્યવસ્થા જાળવવામાં આવી હતી. ગુરુજનોનો આવકાર: સૌથી યાદગાર ક્ષણ એ હતી જ્યારે અમે બધા સરને મળ્યા. તેમનો મીઠો આવકાર અને સ્નેહ જોઈને જૂના દિવસો તાજા થઈ ગયા. આટલું સુંદર અને 'બેસ્ટ' આયોજન કરવા બદલ આયોજકોનો ખુબ ખુબ આભાર.""
"સૌથી સરસ અને ઉત્તમ કામ આદરણીય પદમશ્રી જગદીશભાઈ ત્રિવેદી નું રહ્યુ. પોતે પણ મોટી રકમ નું ડોનેશન કર્યું અને તેઓની મહેનત થી જ ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ તેમજ અન્ય લોકો ઍ ડોનેશન દિલથી આપ્યું. પ્રિન્સિપાલ પ્રતીક સર ની મહેનત અને આયોજન સારુ રહ્યુ. શક્ય હોય તો રાજકારણ ની ઓ ને આવા પ્રોગ્રામ માં ઓછું મહત્વ અપાય તો સારુ.. તેઓને મહત્વ ના આપો તો નડવાના છે ઍ પણ આપણી મજબૂરી છે.. આદરણીય નિવેદિતાબેન ને સત સત નમન... તેઓના દરેક કામ માટે...માતૃસંસ્થા ને નમન અને સારુ કાર્ય થતું રહે તેવી શુભકામના.."
સુધારો / સૂચન
સમયાંતરે આવા કાર્યક્રમ થવા જોઈ..
"I had an amazing time at the college reunion and felicitation ceremony! It was such a joy to meet our old teachers and catch up with fellow students after so long. The seating arrangements were very comfortable, and the food was absolutely delicious. I truly enjoyed every moment and made some wonderful new memories. Thank you for organizing such a heart-warming event. It was an honor to see our teachers again and spend quality time with old friends. Truly an unforgettable day "
સુધારો / સૂચન
Please give your students good internal marks in the future as well Ha Ha Ha just kidding but Keep organizing such wonderful events so we can all keep meeting like this
"Khub j best in life "
"Very good 👍😊"
"Nice"
સુધારો / સૂચન
Contact all students perticular
"કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપીને ખૂબ આનંદ થયો.કાર્યક્રમનું આયોજન ખૂબ સુંદર અને વ્યવસ્થિત હતું.સમગ્ર કાર્યક્રમ ખૂબ પ્રેરણાદાયક રહ્યો.કાર્યક્રમ ખૂબ શિસ્તબદ્ધ રીતે યોજાયો.આ કોલેજ ભવિષ્યમાં ઉત્તમ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ.સમગ્ર ટીમનું આયોજન ખરેખર પ્રશંસનીય છે.સમગ્ર વાતાવરણ ખૂબ આનંદદાયક હતું.આ નવી શરૂઆત માટે ખૂબ ખૂબ અભિનંદન."
"Bav maja aavi "
સુધારો / સૂચન
Jalso padi gyo
"Best "
"Nice"
સુધારો / સૂચન
Gret menjment
"Nice"
સુધારો / સૂચન
Gret menjment
"Khubj saras "
"આ કાર્યક્રમ ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી રહ્યો. આયોજનથી લઈને વિષયની રજૂઆત સુધી બધું જ પ્રશંસનીય હતું. આવી સરસ ઈવેન્ટ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર!""
સુધારો / સૂચન
ઇન્ડોર ગેમ્સ (ટેબલ ટેનિસ, ચેસ) અને આઉટડોર સ્પોર્ટ્સ માટે નાનું પણ વ્યવસ્થિત મેદાન.
"Bus maja aavi aava ja program yojava joi"
"સૌપ્રથમ મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે મારી આ ઇચ્છા પૂરી થશે અને હું મારી માતૃસંસ્થા એસ.એસ.પી. જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના દર્શન ફરી કરી શકીશ. કેમ કે આ કોઈ પિકનિક સ્પોટ નથી કે જ્યાં મન થાય ત્યારે જઈ શકાય… પરંતુ મારી આ ઇચ્છા પૂરી કરવા માટે હું એસ.એસ.પી. જૈન કોલેજ અને મારા ગુરુદેવ પ્રતિક સર દવે તથા નિવેદિતાબેન (જેમને અમે નીતાબેન તરીકે સંબોધતા હતા) નો હૃદયપૂર્વક આભાર માનું છું, કારણ કે તેમના કારણે મારું આ સ્વપ્ન સાકાર થયું. જૂના મિત્રો સાથે ફરી મળવાનો મોકો મળ્યો અને હું મારી જાતને ધન્ય માનું છું કે મને આ કાર્યક્રમનું આમંત્રણ મારા સોશિયલ હેન્ડલ પર મૂકવા માટે વિમલરાજસર પરમારે મંજૂરી આપી, તેમને પણ લગભગ ૧૬ વર્ષ પછી મળવાનો મોકો મળ્યો. એક જ શહેરમાં હોવા છતાં મારા ગુરુદેવ પ્રતિકસર દવે નો નંબર મારી પાસે ન હતો, જે આ કાર્યક્રમના માધ્યમથી આજે મને મળ્યો. કદાચ હું તેમનો અર્જુન નથી, પણ મારા માટે તેઓ હંમેશા દ્રોણાચાર્ય સમાન છે. અમે બધા મિત્રોએ કોલેજ કેમ્પસ માં સાથે ફરીને જૂની યાદોને તાજી કરી, એકબીજા સાથે ફોટા પડાવ્યા અને ખરેખર જૂના દિવસો આંખો સામે જીવંત થઈ ગયા. કારણ કે સુદામાને જોઈને તો કૃષ્ણ પણ ભાન ભૂલી ગયા હતા, અને પોતાના બાળમિત્રને મળવા માટે દોડી ગયા હતા. તો આપણે સામાન્ય માણસો તો જૂના મિત્રો અને જૂના દિવસોને યાદ કરીને આનંદવિભોર બની જઈએ એ સ્વાભાવિક જ છે. કદાચ મારી જેમ જ અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પણ આવો જ અનુભવ રહ્યો હશે. તેથી જ મારી એ રીલને 31K+ views, 789 hearts, 567 sharing, 20 repost અને 38 saves મળ્યા છે. આ સન્માન મને નથી મળ્યું આ સન્માન મારી એસ.એસ.પી. જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને મળ્યું છે. વનરાજસિંહ પરમાર"
સુધારો / સૂચન
Please do such kind of activities and programs in the future too
"ખૂબ ખૂબ સરસ... 6 વર્ષે પસી બધાને મળી જે આનદ મળ્યો એ ક્યારેય નઈ ભૂલાય કોલેજ દ્રારા ફરી આવું આયોજન થાય અને ફરી વાર બધા મળી એવી આશા રાખી છી "
સુધારો / સૂચન
કઈ જ સૂચન નથી
"Bav j mast old memories badha loko ne yaad avi gy and amne pn ' WO DIN BHI KYA DIN THE'"
સુધારો / સૂચન
Fari hji ak varo avo program thavo joy ae because amru pn aa M.com ma last sem chhe to biji var avo program thy to ame pn avi shki ne 😅🤗
"ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યુ હતું.બધા સર ને મિત્રો ને મળીને મજા આવી."
"Amne khub maja aavi "
"મને આ કાર્યક્રમ માં ખૂબ જ મજા આવી. અમે ઘણા સમય પછી બધા મિત્રો મળ્યા અને આ બધું જોઈ ને અમને અમારા કોલેજ ના દિવસો યાદ આવી ગયા...😊 અમે આશા કરી છી કે હજી આવા કાર્યક્રમ કરતા રહો અને અમે તેનો હિસ્સો બનતા રહી✨ અમને આ કાર્યક્રમ નો ભાગ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર😊 "
"Hi http://sspjaincollege.site, I noticed that your website has great potential but is not currently ranking in the top search results on Google. I specialize in SEO and can help your business rank in the Top 3 positions, get more visibility, and ultimately increase your customer base â€" guaranteed! Would you like me to send a quick SEO proposal with pricing and strategies? Best regards, Sonam"
સુધારો / સૂચન
Hi http://sspjaincollege.site, I noticed that your website has great potential but is not currently ranking in the top search results on Google. I specialize in SEO and can help your business rank in the Top 3 positions, get more visibility, and ultimately increase your customer base â€" guaranteed! Would you like me to send a quick SEO proposal with pricing and strategies? Best regards, Sonam
" it was a lot of fun and the whole program was great, all the students and the teacher worked very hard and it was successful, still I hope that such programs continue. IT'S TO GOOD 😊👍🏻"
"ખૂબ જ સરસ આયોજન હતુ.100% સફળ પોગ્ર।મ ."
સુધારો / સૂચન
ફરી શક્ય હોય પ્રોગ્રામ કરજો તો ફરી આવીશુ જૂની યાદો તાજી કરવા.
" ખૂબ જ સરસ"
"I would like to extend my heartfelt thanks and sincere appreciation to everyone who contributed to making the college gathering such a wonderful and memorable event. My special gratitude goes to the respected teachers, dedicated staff members, enthusiastic students, committee members, and the hardworking organizers whose efforts made the function a great success. The thoughtful arrangements, warm hospitality, delicious lunch, and comfortable atmosphere truly reflected the spirit of teamwork and excellence. Events like this bring our community closer and create beautiful memories. Your planning, coordination, and dedication were clearly visible in every detail of the program. Once again, thank you all for your time, effort, and commitment in making this gathering enjoyable and meaningful for everyone. With sincere appreciation and best wishes. Hitesh Sanghvi 🙏 Commerce batch 1988 - 1990"
સુધારો / સૂચન
Don't spend more time & weightage to politician
"કાર્યક્રમ ખૂબ સારો રહ્યો બધી વ્યવસ્થા પણ ખૂબ સારી કરવામાં આવી હતી ભોજન ખુબ સરસ હતો "
સુધારો / સૂચન
ભવિષ્યમાં કાર્યક્રમ કરવાનું થાય તો રજીસ્ટ્રેશન નિશુલ્ક રાખવું જોઈએ નહી કારણકે ઘણા લોકો રજીસ્ટ્રેશન ફ્રીમાં હતું માટે કરાવી અને આવ્યા નહીં એવું ન બને માટે
"જૂના મિત્રોને મળીને તથા બધા પ્રોફેસર ને મળી ને ખૂબ આનંદ ની લાગણી અનુભવી છે સાથે બધા માનનીય પ્રોફેસર આટલા વર્ષોથી એ જ એનર્જી સાથે અને રમુજી વાતો સાથે જે આનંદ અને લાગણી નો અનુભવ થયો. ખૂબ સરસ આયોજન બદલ કહેવા માટે શબ્દ ઓછા પડે છે એવી મજા આવી છે થૅન્ક યુ "
"આ કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો કઈ કોઈ ખામી લાગી નથી "
સુધારો / સૂચન
આવા સરસ આયોજન કરતા રહો એજ બસ
"જોરદાર આયોજન કર્યું હતું બવ જ મજા આવી"
સુધારો / સૂચન
હજુ બીજીવાર આવો કાર્યક્રમ થાય એવી અપેક્ષા
"જોરદાર આયોજન કર્યું હતું બવ જ મજા આવી"
સુધારો / સૂચન
હજુ બીજીવાર આવો કાર્યક્રમ થાય એવી અપેક્ષા
"આ કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો કઈ કોઈ ખામી લાગી નથી "
સુધારો / સૂચન
આવા સરસ આયોજન કરતા રહો
"ખરેખર ખુબ સરસ આયોજન રહ્યું . "
"એકદમ સરસ "
સુધારો / સૂચન
બગીચો અને લાઇબ્રેરી
"Namaste Khub j saras aayojan hatu life time yaad rahe evi movements create thy je always yaad rahese Bas ek afsos rhi gyo k Hu college m.com start kryu tyar ni regular aavi nhi sakti kem k job anand chalu chhe hu entry ni committee ma pan rhi hati but late pochva thi e seva aapi na saki😊😊 etla mate sorry 🙏"
"આયોજન ખુબજ સરસ હ્તુ "
"super "
સુધારો / સૂચન
nothing
"Super"
"ખૂબ સરસ "
સુધારો / સૂચન
સાથ અને સહકાર
"Everything thing was fabulous, no words to narrate ."
સુધારો / સૂચન
Long live our college in education world.
"સર ત્રણ દિવસથી હું કોલેજમાં સતત રાતને દિવસ મહેનત કરી આપણી કોલેજ નું ફંક્શન સારું કરવા માટે ખૂબ જ આનંદથી કામ કર્યું છે ખૂબ જ મજા આવી આવા ને આવા કાર્યક્રમ કરતા રહો તેથી કરીને અમે સૌ સાથે અડી મળીને કામ કરીએ"
સુધારો / સૂચન
આખો સ્ટાફ પરિવાર હળી મળી ને રહો તેવિ ને કામ કરો જેથી કરી ને અમારી કોલેજમાં કાઈ ખોટ નો રય જાય જેથી કરિને આવનાર છોકરાનું ભવિષ્ય ઉજવળ થાય
"ખરેખર પ્રસંગ ખુબજ અલ્હાડક રહ્યો તમામ વ્યવસ્થા ખુબજ સુંદર હતી "
સુધારો / સૂચન
Bas સમય અંતરે આવા પ્રોગ્રામ થતા rahe
"ખરેખર પ્રસંગ ખુબજ અલ્હાડક રહ્યો તમામ વ્યવસ્થા ખુબજ સુંદર હતી "
સુધારો / સૂચન
Bas સમય અંતરે આવા પ્રોગ્રામ થતા rahe
"જો હું આ કાર્યક્રમમાં હાજર ન રહ્યો હોત તો હું ઘણું બધું ગુમાવેત જૂની યાદો તાજી કરાવવા બદલ ખુબ ખુબ આભાર"
સુધારો / સૂચન
ઓકે
"ખૂબ સરસ"
"હું ખ્યાતિ આચાર્ય અને હું ટેકનિકલ ટીમ માં જોડાયેલ હતી અને મારે મારી ટીમ સાથે અને મારી ટીમ ના કો ઓર્ડીનેટર વિમલરાજસિંહ પરમાર હતા. મને મારી ટીમ સાથે જે મારા લાયક મને કામ મળ્યું હતું તે કામ મે સારી રીતે મે પૂરું કર્યું હશે તેવી મારી આશા છે અને આ પ્રોગ્રામ ખૂબ જ સરસ લાગ્યો અને આવી પ્રવૃત્તિ કોલેજ કરે એ માટે આમારી આશા છે જ્યારે પ્રોગ્રામ સરસ થાય ત્યારે શબ્દ નથી હોતા ખૂબ ખૂબ સરસ well and good 🎉🎉🎉🎉🎉😍"
સુધારો / સૂચન
ભવિષ્ય માં વધારે સરસ પ્રોગ્રામ કરી શકી
"મને આ કાર્યક્રમ માં સામેલ થઈને ખૂબ ખુશી થઈ"
"બધા મિત્રોને મળીને ખૂબ જ ્આનંદ ગુજરાતી ફેકલ્ટીના અમારી બેચના મિત્રો👭👬👫 ધણાં ઓછા મળ્યા એટલે થોડા નિરાશ થયા. "
સુધારો / સૂચન
પ્રોફેસરોને મળી શકાય તેવી વ્યવસ્થા કરીને ઉપકૃત કરવા ....અવિસ્મરણીય ક્ષણ થાય . આભાર 🙏
"Bahuj must aayojan hatu"
સુધારો / સૂચન
Bethak suvidha sari karvi
"Bahuj must aayojan hatu"
સુધારો / સૂચન
Bethak suvidha sari karvi
" યાદોના આંગણે: ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન ગઈ કાલે એસ. એસ. પી. જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રાંગણમાં વર્ષો પછી ફરી એકવાર પરિચિત ચહેરાઓ અને સ્મૃતિઓની મહેક રેલાઈ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આ રીતે એકત્રિત થવું એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ વીતેલા સુવર્ણ સમયને ફરી જીવવાનો એક અવસર છે. કોલેજકાળના એ દિવસો જ્યારે આપણે સપનાઓ જોતા હતા, આજે એ જ સપનાઓને સાકાર કરી ચૂકેલા મિત્રોને મળવાનો આનંદ અદભૂત હતો. કોઈ શિક્ષક બન્યું છે, કોઈ સાહિત્યમાં રુચિ ધરાવે છે તો કોઈ વ્યાપાર જગતમાં કાર્યરત છે, પણ જ્યારે આ કોલેજના આંગણે મળીએ છીએ ત્યારે આપણે ફરીથી એ જ જૂના 'વિદ્યાર્થી' બની જઈએ છીએ. આ સંસ્થાએ આપણને માત્ર ડિગ્રી નથી આપી, પણ જીવન જીવવાની જે પદ્ધતિ અને સંસ્કારો આપ્યા છે, તેનો ઋણ સ્વીકાર કરવાનો આ શ્રેષ્ઠ અવસર હતો. આયોજકોનો આભાર કે જેમણે આ ભવ્ય મિલન દ્વારા વિખરાયેલા મોતીઓને ફરી એક માળામાં પરોવ્યા. યાદોનો આ દરિયો હંમેશા હૃદયમાં જીવંત રહેશે. લેખક અશ્વિન ગોહિલ ની કલમે (લેખક, કવિ, સાહિત્યકાર)"
સુધારો / સૂચન
સફળ આયોજન અને સંચાલન બદલ અભિનંદન કોઈપણ કાર્યક્રમની સફળતા તેના આયોજકો અને સંચાલકોની મહેનત પર ટકેલી હોય છે. એસ. એસ. પી. જૈન કોલેજ ખાતે ગઈ કાલે યોજાયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન કાર્યક્રમનું સંચાલન અત્યંત પ્રશંસનીય રહ્યું. વિખરાયેલા મિત્રોને એક મંચ પર લાવવા, જૂની યાદોને તાજી કરવી અને શિસ્તબદ્ધ રીતે આખા કાર્યક્રમને પાર પાડવો એ એક ભગીરથ કાર્ય છે. સંચાલકોએ જે સહજતા અને ઉષ્માભર્યા ભાવથી દરેક વિદ્યાર્થીનું સ્વાગત કર્યું, તેનાથી એવું લાગ્યું જાણે સમયના પૈડાં પાછળ ફરી ગયા હોય. કાર્યક્રમની રૂપરેખા, મહેમાનોનું સન્માન અને વાતાવરણમાં જે પોતીકાપણું જળવાઈ રહ્યું, તે આયોજકોની સૂઝબૂઝ અને સંસ્થા પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. આ સુંદર ક્ષણો પૂરી પાડવા બદલ તમામ સંચાલક મિત્રો અને વ્યવસ્થાપક સમિતિનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપણી આત્મીયતાની આ જ્યોત સદાય પ્રજ્વલિત રહે તેવી અભ્યર્થના. લેખક અશ્વિન ગોહિલ ની કલમે (લેખક, કવિ, સાહિત્યકાર)
"All over good "
સુધારો / સૂચન
No suggestion
"ખૂબ સરસ..."
"ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું"
"ખૂબ જ સરસ આયોજન હતું. "
"હૂં તો એટલુજ કહીશ કે જો ફરી વાર પણ આવું આયોજન થશે વર્ષો પસી તો ફરી પાસા જરૂર આવું જૂની યાદ તાજી કરવા વીતેલો સમય બહુ યાદ આવે સે.."
સુધારો / સૂચન
ફરી એકવાર આયોજન કરજો ભલે વાર લાગે ...
"It's good long planning "
"ખુબ જ સુંદર "
સુધારો / સૂચન
સરસ આયોજન હતું
"ખુબ જ સરસ આયોજન તમામ બહેનો ને જણાવવા નું કે આપ નોકરી/ધંધો/વેપાર કે ખેતી કરતા હોય એક્સ્ટ્રા ઈન્કમ માટે 8200674999 કોલ કરો"
સુધારો / સૂચન
ઓલ ઓવર બેસ્ટ આયોજન જમીન નું લેવલીંગ કરવાની જરૂર છે
"પહેલા તો લાંબા સમય પછી કોલેજ આવીને જૂના મિત્રો અને જૂની યાદો તાજા થઈ. ખૂબ ખૂબ ખુશી નો અનુભવ થયો.અને કાર્યક્રમ નું આયોજન ખૂબ ભવ્ય અને એકદમ સુંદર હતું જે થી કોઈ ને કોઈ પણ મુશ્કેલી ના પડી. નવી કોલેજ ની બિલ્ડિંગ પરંતુ એજ જૂના પ્રોફેસરો અને એજ જૂની લાગણી સાથે નો મિઠો આવકારો મળ્યો .. બસ એ જ જોઈ ને આંખો માં જૂના દિવસો ની યાદો લઈ ને આવેલા અમારી એજ આંખો ખુશી ના આંસુ થી ભરાઈ ગઈ... Thank you so much ssp jain college and our all talent professors for inviting us on this beautiful day.🥹"
સુધારો / સૂચન
બસ આવા જ અભુતપુર્વ કાર્યક્રમ થતા રહે અને કોલેજ આમ જ પ્રગતિ કરે ☺️
"ખુબ મજા આવી યાદગાર ફંકશન હતુ આવા ફંકશનો હજી પણ ભવિષ્યમા થાય અને અમે આવતા રહી ખુબ જ સરસ આયોજન હતુ વિમલ સર એમની ટીમ અને હાલ ના વિધાથીઓ ની ખુબ જ સરસ મહેનત હતી ટીમ ને ખુબ ખુબ અભિનંદન "
સુધારો / સૂચન
MA ni betch saru karo
"કોલેજનું આખું કેમ્પસ રોશની અને સકારાત્મક ઉર્જાથી છલકાઈ રહ્યું હતું.... આ કાર્યક્રમ માત્ર નાચ-ગાન પૂરતો મર્યાદિત નહોતો, પણ એ સોનેરી યાદોની એક ઝલક હતી જે આપણે અહીંથી આપણી સાથે લઈ જવાના છીએ."
સુધારો / સૂચન
May the happiness and smiles of college life stay like this forever.
"વિદાય વેળા એ કહો તમે એક વાત! કે આપણી આ મુલાકાત યાદ રહે! ખૂબ સરસ રીતે આયોજન કરવાં માં આવ્યું. ટેક્નિકલ માધ્યમ થી ફરી એકવાર જૂના ખૂબ જૂના મિત્રો અને વિદ્યાર્થીઓ ને મળવાનો આનંદ અનેરો હતો..થોડી j ક્ષણોની ની આ મુલાકાત કાયમી સંભારણું બની ગઈ.. કોલેજ ના તમામ ગુરુજનો અને મારા સહપાઠી મિત્ર એવા વિમલ સિંહ પરમાર ના પણ દિલ થી આભાર...જે આજે કોલેજ ના એક ભાગ રુપ છે...અને કોમ્પ્યુટર લાઈન માં ખૂબ સારું નોલેજ ધરાવે છે...જેના થકી આજે આ શક્ય બન્યું છે કે જૂના વિદ્યાર્થીઓ મળી શકે.. અમારી આ કોલેજ ખૂબજ પ્રગતિ કરે એવી આશા રાખી રહ્યાં છીએ...અમે આ કોલેજ ના ઋણી રહીશું...wish you all the very best of luck 🤞 all of you.."
સુધારો / સૂચન
B.A. Ane m.com સિવાય પણ બીજી શિક્ષણ ને લગતી કામગીરી થાય.. જેમાં M.A પણ શરૂ થાય..એટલે વિદ્યાર્થીઓ ને બાર ના જવું પડે.
"વિદાય વેળા એ કહો તમે એક વાત! કે આપણી આ મુલાકાત યાદ રહે! ખૂબ સરસ રીતે આયોજન કરવાં માં આવ્યું. ટેક્નિકલ માધ્યમ થી ફરી એકવાર જૂના ખૂબ જૂના મિત્રો અને વિદ્યાર્થીઓ ને મળવાનો આનંદ અનેરો હતો..થોડી j ક્ષણોની ની આ મુલાકાત કાયમી સંભારણું બની ગઈ.. કોલેજ ના તમામ ગુરુજનો અને મારા સહપાઠી મિત્ર એવા વિમલ સિંહ પરમાર ના પણ દિલ થી આભાર...જે આજે કોલેજ ના એક ભાગ રુપ છે...અને કોમ્પ્યુટર લાઈન માં ખૂબ સારું નોલેજ ધરાવે છે...જેના થકી આજે આ શક્ય બન્યું છે કે જૂના વિદ્યાર્થીઓ મળી શકે.. અમારી આ કોલેજ ખૂબજ પ્રગતિ કરે એવી આશા રાખી રહ્યાં છીએ...અમે આ કોલેજ ના ઋણી રહીશું...wish you all the very best of luck 🤞 all of you.."
સુધારો / સૂચન
B.A. Ane m.com સિવાય પણ બીજી શિક્ષણ ને લગતી કામગીરી થાય.. જેમાં M.A પણ શરૂ થાય..એટલે વિદ્યાર્થીઓ ને બાર ના જવું પડે.
"V.good"
"Overall Best arrangement...100% "
"ખૂબ જ સરસ કાર્યક્રમ હતો...........જેટલું કહીએ એટલુ ઓછું છે....👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼"
સુધારો / સૂચન
સમય વધારે રાખવો ભવિષ્યના કારક્રમો માં કારણ કે એક ગરબો અધૂરો રહ્યો એ છોકરી ઓ એક મહિના થી પ્રેક્ટિસ કરતી હોય અને આખો ગરબો પૂર્ણ ન થયો એટલ તેઓ ને ખૂબ દુઃખ થયું બાકી બધી વ્યવસ્થા બહુ જ સારી હતી ...... ખૂબ ખૂબ આભાર આવો સરસ કાર્યક્રમ કરવા માટે..👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
"It's too good 👍 "
સુધારો / સૂચન
Canting vyavstha hoy to saru
"અમને અમારા કોલેજ ના દિવસો ફરી યાદ આવી ગયા , ખૂબ જ આનંદ આવ્યો , "
"Superb "
"Amazing experience "
"હું વિમલરાજસિંહ પરમાર, ઇવેન્ટ ટેકનિકલ સપોર્ટ એન્જિનિયર, આપ સૌ સ્નેહીજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ જ ટૂંકા સમયમાં આપ સૌ અમારી સાથે ડિજિટલ માધ્યમથી જોડાયા અને જે અભૂતપૂર્વ સહયોગ તથા પ્રોત્સાહન આપ્યું છે, તે બદલ અમે આપના ઋણી છીએ. ✨ આટલી વિશાળ જનમેદની વચ્ચે ટેકનિકલ વ્યવસ્થા જાળવવામાં જો ક્યાંય પણ કોઈ ક્ષતિ રહી ગઈ હોય, તો હું મારી સમગ્ર ટેકનિકલ ટીમ વતી ક્ષમા ચાહું છું. 🙏 આપનો આ અવિરત પ્રેમ જ અમને ભવિષ્યમાં વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા આપશે. 🚀 આભાર, *વિમલરાજસિંહ પરમાર* (ઇવેન્ટ ટેકનિકલ સપોર્ટ એન્જિનિયર) *હળવદ ધાંગધ્રા એજ્યુકેશન સોસાયટી*"
સુધારો / સૂચન
ભવિષ્યમાં આનાથી પણ વધુ સુંદર અને વધુ સુવિધાજનક ભવ્ય આયોજન કરી શકીએ તે માટે આપનો આજે પ્રકારે અવિરત પ્રેમ અને આપના અગત્યના સૂચનો અમને જરૂરથી જણાવશો🙏
"Superb "
"Am ne khub maja avi Ane badhi vyavastha khubsarilagi Ane jam vanu pan maja avi badhu jamvanu pan saru hatu"
સુધારો / સૂચન
Avu ne avu college ma navu karta raho Ane Aava nava nava program pan karta raho